Gujarat/ ગાંધીનગર બિન સચિવાલય કલાર્કની પરીક્ષા મુદ્દે સમાચાર , નવેમ્બર અથવા ડિસેમ્બરમાં યોજાઈ શકે પરીક્ષા , અગાઉ પેપર લીક થવાથી પરીક્ષા થઈ હતી રદ્દ , ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા લેવા તૈયારીઓ કરી શરૂ

Breaking News