Gujarat/
નરેન્દ્ર મોદીએ કર્યું રાષ્ટ્રજોગ પ્રવચન,વેક્સિનેશન માં ૧૦૦ કરોડ ડોઝ ને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી,તહેવારોમાં લોકોને સતર્કતા રાખવા અપીલ,બૂટ પહેરીને બહાર નીકળીએ છીએ તેમ માસ્ક પહેરવો આવશ્યક,વેક્સિનેશન માંથી બાકાત લોકોએ તાત્કાલિક રસી લેવી,મેડ ઈન ઈન્ડિયા પર મૂક્યો ભાર
