Breaking News/ જામનગરના ધ્રોલમાં હનુમાનજીના મંદિરમાં તોડફોડ, અજાણ્યો શખ્સ મૂર્તિ તોડીને ભાગ્યો, લોકોમાં ભારે રોષ, ધ્રોલના મોચીબજારમાં આવેલ હનુમાન મંદિરમાં તોડફોડ, મંદિરમાં રહેલી હનુમાનજીની મૂર્તિ ખંડિત થતા રોષ, મંદિરમાં તોડફોડ થતા લોકોમાં વિરોધનો મધપૂડો છંછેડાયો, મુસ્લિમ યુવક દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાનો આક્ષેપ, સ્થાનિકોએ ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ

Breaking News