Junagadh/ સાંસદ રાજેશ ચૂડાસમા પર થયેલ ફરિયાદનો મામલો

જૂનાગઢ સાંસદ રાજેશ ચૂડાસમા પર થયેલ ફરિયાદનો મામલો
કેશોદ સેશન્સ કોર્ટે રાજેશ ચુડાસમાને નિર્દોષ છોડ્યા

Breaking News

જૂનાગઢ સાંસદ રાજેશ ચૂડાસમા પર થયેલ ફરિયાદનો મામલો
કેશોદ સેશન્સ કોર્ટે રાજેશ ચુડાસમાને નિર્દોષ છોડ્યા
વૈદ્ય સહીત ચારને નિર્દોષના આદેશને યથાવત રાખ્યો
ચોરવાડમા 10વર્ષ પૂર્વે બન્યો હતો બનાવ
ચુડાસમાના સ્વજન મહિલાએ છેડતીની કરી હતી ફરિયાદ