Gujarat/
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, આજે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે, જિલ્લા, તાલુકા અને ન.પા.ની ચૂંટણી, 1351 ઉમેદવારી પત્રકો ભરાયા છે, 16 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રક પરત ખેંચાશે, 28 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન,
