Gujarat/સુરતમાં કોરોના રસીકરણનો બીજો રાઉન્ડ, આજથી બીજા રાઉન્ડમાં અપાશે કોરોના રસી, 1 મહિનામાં 51754 કોરોના વોરિયર્સને અપાઈ રસી, બીજા રાઉન્ડમાં 15 કોરોના વોરિયર્સને વેક્સિન
Gujarat/રાજકોટમાં આજથી કોરોના વેક્સિનનો બીજો રાઉન્ડ, શહેરના 6 સ્થળોએ હેલ્થ વર્કરોને અપાશે વેક્સિન, 556 હેલ્થ વર્કરોને કોરોના વેક્સિનનો ડોઝ અપાશે, વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસ બાદ આપવાનો હોય છે, બીજી તરફ નવા લાભાર્થીને બોલાવી પ્રથમ ડોઝ અપાશે
Gujarat/રાજકોટમાં કારમાં અચાનક લાગી આગ, ધોરાજીના ગુદાળા ગામ નજીકની ઘટના, સદનસીબે કોઈ નહીં જાનહાની થઇ નથી, આગ લાગવા પાછળનું કારણ અકબંધ, ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ
Gujarat/રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીનો મામલો, 36 બેઠકોના ઉમેદવારોની થશે ફોર્મ ચકાસણી, 36 બેઠકો માટે કુલ 163 ઉમેદવારો નોંધાયા, ફોર્મ ચકાસણીમાં અનેક ભૂલો નીકળવાની શકયતા 3 જેટલા ફોર્મ રદ થાય તેવી પણ લોક ચર્ચા, ફોર્મ રદ થશે તો જિલ્લાના રાજકારણમાં આવશે ગરમાવો
Gujarat/ધો.1થી 5ના વર્ગો રેગ્યુલર થવાની શક્યતા, રેગ્યુલર વર્ગો શરૂ કરવા સરકારની તૈયારીઓ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ લેવાઈ શકે નિર્ણય 18 ફેબ્રુઆરીથી ધો.6 થી 8 વર્ગો થશે શરૂ , વિદ્યાર્થીઓ માટે વાલીઓનું સંમતિ પત્ર જરૂરી
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત સ્થિર, CMનાં આજનાં તમામ કાર્યક્રમ-મુલાકાત કરાઇ રદ્દ, યુ.એન.મહેતા હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ, હોસ્પિટલના તમામ સિનિયર તબીબ સ્ટેન્ડબાય, મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ , ગઈકાલે વડોદરાના નિઝામપુરામાં હતી જનસભા, સભામાં CMને ચક્કર આવતા ઢળી પડ્યા હતા
India/પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં છઠ્ઠા દિવસે સતત વધારો, પેટ્રોલમાં પ્રતિ લિટર 25 પૈસાનો વધારો, ડીઝલમાં પ્રતિ લિટર 31 પૈસાનો વધારો, છેલ્લા સપ્તાહથી સતત વધી રહ્યાં છે ભાવ, સતત ભાવવધારાથી મોંઘવારીનો માર
Gujarat/ચાર મહાનગરોમાં શરૂ કરાશે મેટ્રો સેવા, વડોદરા તરસાલી સભામાં CMની જાહેરાત, વડોદરા,રાજકોટમાં શરૂ કરાશે મેટ્રો સેવા, જામનગર,ભાવનગરમાં પણ મેટ્રોની કરાશે શરૂઆત, ગુજરાતમાં વિકાસને બનાવાશે વેગવંત
India/રાંધણગેસમાં સિલિન્ડરે રૂ.50નો વધારો, પેટ્રોલ-ડીઝલ બાદ રાંધણગેસમાં ભાવવધારો, સામાન્ય જનતાનું મોંઘવારીથી ત્રાહિમામ, ગૃહિણીઓનું ખોરવાશે બજેટ
Gujarat/ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો, નવા 247 કેસ સામે 270 દર્દી રિકવર, 24 કલાકમાં 1 દર્દીનું કોરોનાથી મૃત્યુ, રાજ્યમાં હાલ 1739 કોરોના એક્ટિવ કેસ, રાજ્યનાં 11 જિલ્લામાં શૂન્ય કેસ