India/દેશમાં રિકવરી કેસ સામે વધ્યા નવા કેસ, નવા 11 હજાર કેસ સામે 9 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.36 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.09 કરોડ પર, દેશમાં અત્યાર સુધી 82 લાખ લોકોને અપાઇ રસી
World/USમાં કોરોનાનાં નવા 64 હજાર કેસ, USમાં કોરોનાથી 24 કલાકમાં 1111નાં મોત, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 23 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.53 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 10.93 કરોડ પર
Gujarat/જામનગર શહેરના વાતવરણમાં સર્જાયો પલટો, વહેલી સવારથી ગાઢ ધુમ્મસભર્યુ વાતાવરણ, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી, વાહન ચાલકોને હેડલાઈટ ચાલુ કરવાની પડી ફરજ
Gujarat/4 મહાનગરોમાં આજે રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ, આજે રાત્રિ કર્ફ્યૂમાં રાહત મળવાની પૂરી શક્યતા, અમદાવાદમાં ડે નાઈટ ટેસ્ટને મળી છે મંજૂરી, ટેસ્ટને મંજૂરીને જોતા રાત્રિ કર્ફ્યૂ હટી શકે છે, પ્રચારને જોતા રાત્રિ કર્ફ્યૂ હટવાની સંભાવના
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત સ્થિર, CMનાં આજનાં તમામ કાર્યક્રમ-મુલાકાત કરાઇ રદ્દ, યુ.એન.મહેતા હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ, હોસ્પિટલના તમામ સિનિયર તબીબ સ્ટેન્ડબાય, મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ, ગઈકાલે વડોદરાના નિઝામપુરામાં હતી જનસભા, સભામાં CMને ચક્કર આવતા ઢળી પડ્યા હતા
India/આજથી દેશભરમાં ફાસ્ટેગ ફરજિયાત, ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટમાંથી મુક્તિ, ફાસ્ટેગ નહીં તો બમણો ટેક્સ ભરવો પડશે, રજીસ્ટર્ટ ફાસ્ટટેગ વાહનોને અપાય છે સ્ટીકર, ટોલબુથ પર સ્ટીકરવાળા વાહનો ઉભા રખાશે નહીં, વાહનચાલકોના સમયનો થશે બચાવ, ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો પર ફાસ્ટ ટેગનો અમલ
Gujarat/યુએન મહેતામાં પહોંચ્યા સીએમ રૂપાણી વડોદરામાં તબિયત લથડતા લવાયા યુએન મહેતા યુએન મહેતા હોસ્પિટલમાં પોલીસ બદોબસ્ત ડોક્ટરોનો કાફલો પહોંચ્યો યુએન મહેતા સાંસદ કિરીટ સોલંકી પહોંચ્યા યુએન મહેતા
Gujarat/વડોદરાની ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવ્યા સભાને સંબોધતી વખતે મુખ્યમંત્રી નીચે પડ્યા અચાનક ચક્કર આવતા વિજય રૂપાણી નીચે પડ્યા સ્ટેજ પર ઢળી પડ્યા મુખ્યમંત્રી કોઈ અફવા પર ધ્યાન ન આપશો મુખ્યમંત્રીની તબીયત હવે સારી છે મુખ્યમંત્રીનું બીપી લૉ થયું હતું ડોક્ટરે સારવાર આપતા સ્વસ્થ થયા છે વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે થયું બીપી લૉ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે સીએમ થાક અને તણાવના કારણે બીપી લૉ થયાની શક્યતા
Gujarat/કચ્છના મુન્દ્રા કસ્ટોડિયલ ડેથનો મામલો, ફરાર આરોપી કોન્સ્ટેબલ ઝડપાયો, ભાગેડુ પોલીસ કર્મચારી ગફુરજી ઠાકોર પકડાયો, અમદાવાદ ATS એ ફરાર આરોપીને પકડ્યો
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં 247 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં 1 દર્દીનું નિપજ્યું મોત, 24 કલાકમાં 270 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 1,739 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,65,244 પહોંચ્યો