Gujarat/લવ જેહાદ મુદ્દે સીએમ રૂપાણીનું નિવેદન, વડોદરાની સભામાં સીએમનું મોટુ નિવેદન, ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લવાશેઃ સીએમ, આવનાર વિ.સભા સત્રમાં રા.સરકાર કાયદો લાવશે
Gujarat/બનાસકાંઠા ડીસા કોલ્ડ સ્ટોરેજ એસો.નો નિર્ણય, કોલ્ડ સ્ટોરેજએ ભાડામાં કર્યો ઘટાડો, રૂ 2 પર કીલોના ભાવની જગ્યાએ રૂ 1.70 કરાયો, રૂ 2.40 ના ભાવની જગ્યાએ રૂ 2 પર કિલો કરાયો, રૂ 2.60 ના ભાવની જગ્યાએ રૂ 2.40 પર કિલો કરાયો, કિશાન સંઘની માંગને લઈને કરાયો નિર્ણય, ખેડૂતોના હિતમાં આવકારદાયક નિર્ણય, કોલ્ડસ્ટોરેજ એસો.ના નિર્ણયથી ખેડૂતોમાં ખુશી
Gujarat/18 થી 21 ફેબ્રુઆરી વચ્ચે રાજ્યમાં માવઠાની શક્યતા, ઉત્તર અને મધ્ય ગુજરાત પર થશે અસર, અંબાલાલની આગાહી
Gujarat/EVM માં 4 કમળ દેખાય તે રીતે નિશાન ઘાટા રાખ્યા..રાજકોટ કૉંગ્રેસનો આક્ષેપ..તો ભાજપે કહ્યું, હાર ભાળી ગઈ છે કૉંગ્રેસ
Gujarat/પંચાયત અને પાલિકાની ચૂંટણી માટે ભાજપે જવાબદારીઓ વહેંચી, જિલ્લા પ્રમાણે 64 હોદ્દેદાર અને નેતાને જવાબદારી સોંપાઈ
Gujarat/અમદાવાદ વટવા GIDCની કેમિકલ ફેક્ટરીમાં આગ, ફેઝ 2માં આવેલ કંપનીમાં લાગી આગ, ફેઝ 2માં કૃણાલ ઇન્ડસ્ટીઝમાં લાગી આગ, ફાયર ફાઇટરની 8 ગાડીઓ ઘટના સ્થળે, આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી શરૂ
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, પાટણમાં નારાજ કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા, વોર્ડ નં-11ના નારાજ ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા, જયંતિ ઠાકોર સહિત 50 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ખેસ પહેરાવ્યો
IND vs ENG/બે દિવસની રમત બાદ ભારતની મુઠ્ઠીમાં મેચ, બીજા દિવસે 15 વિકેટ પડી, ઇંગ્લેન્ડ સામે 249 રનની નિર્ણાયક લીડ
Gujarat/બોટાદના રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે આપ્યુ રાજીનામું, કોંગ્રેસ સમિતિના પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું , રાણપુર તા.કોંગ્રેસના પ્રમુખ છે પ્રતાપસિંહ ડોડીયા , પ્રતાપસિંહ ડોડીયાએ જિ.પં.ની માગી હતી ટિકિટ, કોંગ્રેસ દ્વારા ટિકિટ ન આપતા આપ્યું રાજીનામું