National/ખેડૂત આંદોલનમાં હવે જય જવાન-જય કિસાનનો નારો લાગશે, આજે ખેડૂત નેતાઓ સહિત ખેડૂતો પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે, ગામે ગામ આ કાર્યક્રમનું આયોજન કરાયું | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તામિલનાડુના પ્રવાસે, તેઓ વિવિધ જનકલ્યાણના કાર્યો ખુલ્લા મુકશે, આ ઉપરાંત તેઓ ચેન્નાઈમાં અર્જૂન ટેન્ક સેનાને સુપ્રત કરી | પ્રધાનમંત્રી મોદી તામિલનાડું ઉપરાંત આજે કેરળની યાત્રાએ પણ, કેરળમાં તેઓ વિવિધ જનકલ્યાણના કાર્યોનું લોકાર્પણ કરશે | દેશમાં વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં કુલ વેક્સિનેશનનો આંકડો શનિવારે સાંજ સુધીમાં 80 લાખની સપાટીને પાર | ખેડૂત આંદોલન સામે હરિયાણા સરકાર હવે કાયદાનું શસ્ત્ર ઉગામશે, હરિયાણાના મુખ્યમંત્રીએ વિરોધ કરનારા ખેડૂતોને લીધે થયેલું સરકારી સંપત્તિનું નુકસાન તેમની પાસેથી જ વસૂલવાનું કહ્યું | ભારતીય રેલવે આ વર્ષે આવકના તમામ રેકોર્ડ તોડે તેવું લાગી રહ્યું છે, ફેબ્રુઆરીના પહેલાં 12 દિવસમાં જ માલસામાન હેરફેરની આવક ગત સમગ્ર વર્ષની આવકને ઓવરટેક કરી ગઈ | ખેડૂત આંદોલન સૌથી વધુ જે રાજ્યમાં મજબૂત દેખાય છે તે પંજાબમાં આજે 8 મહાનગરપાલિકા અને 109 નગરપાલિકા માટે મતદાન યોજાયુ | ભારતીય રેલવેની એથ્લિટ પ્રિયંકા ગૌસ્વામીએ રેસવોકમાં નવો નેશનલ રેકોર્ડ બનાવીને ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોટા હાંસલ કર્યો
Gujarat/બનાસકાંઠા ભાભર ન.પા.ની ચૂંટણી મામલો કોંગ્રેસ તરફી સભ્યો MLA ગેનીબેનના શરણે, વોર્ડ નં.1,5 અને 6ના ઉમેદવારો પહોંચ્યા શરણે, હરીફ ઉમેદવારો પર પરિજનોને ધમકી આપવાનો આરોપ, ધાક ધમકી આપતા હોવાથી ગેની બેનના શરણે આવ્યા
India/જમ્મૂ કાશ્મીરમાં મોટા આતંકી ષડયંત્ર નાકામ, મોટી સંખ્યામાં વિસ્ફોટક જથ્થો પકડાયો, જમ્મૂ બસ સ્ટેન્ડ પાસેથી 7 કિલોગ્રામ IED જપ્ત , હુમલો કરવાની તૈયારીમાં હતા આતંકીઓ:સૂત્ર , આજે પુલવામામાં આતંકી હુમલાને બે વર્ષ પૂર્ણ , પુલવામા હુમલાની વરસી પર આતંકી હુમલાની આશંકા
Not Set/સોમનાથ જબલપુર ટ્રેનના એન્જીનમાં સર્જાઈ ખામી, જુનાગઢ નોબલ ટાઉનશીર નજીક બંધ પડ્યું રેલ્વે એન્જીન, સોમનાથ કેશોદથી જુનાગઢ જતાં એન્જીનમાં ક્ષતિ, અન્ય એન્જિનની વ્યવસ્થા ન થતાં રઝળયા મુસાફરો અડધો કલાકથી મુસાફરો જોઈ રહ્યા છે વાટ
Gujarat/અરવલ્લી મેઘરજ PSIની ઓડિયો ક્લિપનો મામલો, મંતવ્ય ન્યૂઝમાં પ્રસારિત અહેવાલની પડી અસર, અરવલ્લી એસપીએ આપ્યા તપાસના અહેવાલ , સૌ પ્રથમ મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ કરાયો હતો પ્રસારિત, PSI અને બુટલેગર વચ્ચેની વાતચીતનો ઓડિયો , PSIએ બુટલેગર પાસેથી દારૂની બોટલની માંગ કરી
Gujarat/બનાસકાંઠામાં ભાભર ન.પાલિકાની ચૂંટણીનો મામલો, ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ઉમેદવારો બહાર મોકલાયા, ફોર્મ પરત ખેંચે તો ભાજપ બિનહરીફ થવાની ભીતિ, ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાની તારીખ સુધી રહેશે બહાર, કોંગ્રેસના સદસ્યો બહાર જતા મુદ્દો શહેરમાં ચર્ચાસ્પદ બન્યો, કોંગ્રેસની ઉમેદવારી કરનાર લોકો ફોર્મ પરત ખેંચે તેવી ભીતિ
Gujarat/કચ્છમાં 5 નગરપાલિકાની ચૂંટણીનો મામલો, કુલ 196 બેઠકો પર કુલ 724 ફોર્મ ભરાયા, 10 તા.પં.ની 204 બેઠકો પર 785 ફોર્મ ભરાયા, જિ.પંચાયતની 40 બેઠકો પર કુલ 161 ફોર્મ ભરાયા, આવતીકાલે ફોર્મ ચકાસણીની કામગીરી થશે , મંગળવારે ફોર્મ પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે