Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારોનો અનોખો પ્રચાર, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા કર્યો પ્રચાર, વોર્ડ નં 7ના કોંગ્રેસના ઉમેદવારોએ કર્યો પ્રચાર , ઉમેદવારો સાયકલ લઈને પ્રચારમાં નિકળ્યા , રણજિત મૂંધવા, કેતન જરીયાએ કર્યો પ્રચાર , અલ્પાબેન રવાણી અને વૈશાલીબેન પડાયા પ્રચાર , પેટ્રોલ અને ડીઝલના સતત વધતાભાવથી લોકો ત્રસ્ત

Gujarat/ભાવનગર ગેસની પાઈપ લાઈનમાં આગ, ભરતનગર ચોકડી પર ગેસની લાઇનમાં લીકેજ , ગેસ લાઈન લીકેજ થતા અચાનક આગ ભભૂકી, આગ લાગતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી, ગેસ લાઇનમાં આગથી વીજપોલને નુકશાન થયું , સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો, ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ઘટનાસ્થળે

Gujarat/સુરતમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન, સુરતમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય રોડ શો, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાનો રોડ શો, મોટી સંખ્યામાં આપ નેતા અને કાર્યકરો જોડાયા, સુરતના સરથાણા જકાતનાકાથી શરૂ કરાયો રોડ શો, મોટી સંખ્યામાં બાઇક અને કાર સાથે યોજાયો રોડ શો, ખુલ્લી જીપમાં મનીષ સિસોદીયા લોકો વચ્ચે પહોંચ્યા

Gujarat/અમરેલીના બગસરા પંથકમાં છવાયું ધુમ્મસ, બગસરાથી માણેકવાળા જતા હાઇવે પર ધુમ્મસ, વહેલી સવારથી જ છવાયું ધુમ્મસભર્યું વાતાવરણ, ગાઢ ધુમ્મસથી વાહન ચાલકોને ભારે હેરાનગતિ, દિવસ દરમિયાન વાહનની હેડલાઈટો રાખી શરૂ

Gujarat/સુરતમાં વેલેન્ટાઈન ડેને લઇ ફૂલના ભાવ વધ્યા, ગુલાબ સહિત અન્ય ફૂલોની ડિમાન્ડમાં વધારો, ગુલાબનો હોલસેલ ભાવ 150 થી 200 રૂપિયા, ફૂલોમાં 50 ટકા નો ભાવ વધારો જોવા મળ્યો, લગ્ન અને વેલેન્ટાઈનને લઈ ફૂલોની ડિમાન્ડ વધી

India/કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ, પુલવામા શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ, દેશ આપનું ઋણી છે: રાહુલ ગાંધી, પુલવામા આતંકી હુમલાની બીજી વરસી

Gujarat/અરવલ્લી મેઘરજ PSIની ઓડિયો ક્લિપ વાયરલ, PSI એન.એમ.સોલંકીનો ઓડિયો થયો વાયરલ, PSI અને બુટલેગર વચ્ચેની વાતચીતનો ઓડિયો , બુટલેગરને દારૂની બોટલો લઈ જવા દેવાની વાતચીત, PSIએ પણ બુટલેગર પાસેથી દારૂની બોટલની માંગ કરી, રૂપિયાનો વહીવટ પતાવી દેવાનો વાતચીતમાં ઉલ્લેખ

Gujarat/વડોદરાના કરજણમાં બાયોડિઝલ પંપ પર દરોડા, LCB અને પુરવઠા વિભાગની ટીમના દરોડા, ગેરકાયદે ચાલતા 8 બાયોડિઝલ પંપ પર કાર્યવાહી, કરજણ હાઇવે LCB અને પુરવઠા વિભાગનાં દરોડા, લાખો રૂપિયા કિંમતનો બાયોડિઝલનો જથ્થો જપ્ત, તમામ વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ

Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીનો મામલો, ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અમદાવાદમાં, સીઆર પાટીલ સાંજે બે સ્થળોએ ગજવશે સભા , સીઆર પાટીલ દરિયાપુરમાં કરશે જનસભા , નિકોલ ખાતે સાંજે 7.30 કલાકે યોજશે સભા

India/પુલવામા આતંકી હુમલાની બીજી વરસી, પુલવામા આતંકી ઘટનાને 2 વર્ષ પૂર્ણ , CRPF લેથપોરા કેમ્પ ખાતે અપાશે શ્રદ્ધાંજલિ , CRPFનાં જવાનો પર થયો હતો હુમલો, આતંકી હુમલામાં 40 જવાન થયા હતા શહિદ , 14 ફેબ્રુઆરી 2019એ બની હતી હૃદયદ્વાવક ઘટના દેશવાસીઓએ અમર જવાનોને પાઠવી શ્રદ્ધાંજલિ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy