Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, અમદાવાદમાં હાર્દિક પટેલ કરશે સભા, જમાલપુરમાં સાંજે 7.30 કલાકે કરશે જનસભા, કોંગ્રેસ ઉમેદવારોને મત આપવા કરશે અપીલ

Gujarat/નવનિર્મિત મોટેરામાં પહેલીવાર રમાશે આં.રા. મેચ, ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં રમાશે મેચ , મોટેરા સ્ટેડિયમ ખાતે 24 ફેબ્રુઆરી ટેસ્ટ મેચ , આજથી ડે-નાઇટ ટેસ્ટ મેચની ટિકિટોનું વેચાણ , આજથી બુક માય સ્ટોર પરશી શરૂ થશે વેચાણ, મેદાનના 50 ટકા કેપેસિટી સાથે દર્શકોને પ્રવેશ, ટેસ્ટ મેચમાં 300થી 2500 સુધીની ટિકિટોનું વેચાણ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં રમાશે 5 ટી-20 મેચ, 1 માર્ચથી ટી-20 મેચોની ટિકિટોનું શરૂ થશે વેચાણ, રૂ. 300, 400, 450, 500, 1000 અને 2500 ટિકિટોનો ભાવ,

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે ભાજપનો પ્રચાર, મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જશે વડોદરા , મનપાની ચૂંટણીને લઈ CM 3 સભાઓ ગજવશે , સાંજે 5 કલાકે તરસાલીમાં યોજશે જનસભા, સાંજે 6 કલાકે કારેલીબાગમાં સભા સંબોધશે , સાંજે 7 કલાકે નિઝામપુરામાં ગજવશે સભા

Gujarat/રાજ્યમાં 10 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 16.0 ડિગ્રી તાપમાન, વડોદરામાં 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 16.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ફેબ્રુઆરીનાં અંત સુધીમાં વિદાય લેશે ઠંડી

India/પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં તોતિંગ વધારો, સતત છઠ્ઠા દિવસે ભાવમાં થયો વધારો, પેટ્રોલમાં પ્રતિ લિટર 28 પૈસાનો વધારો, ડીઝલમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો, સતત ભાવવધારાથી સામાન્ય જનતા પરેશાન, સામાન્ય જનતાને ચૂંટણીટાણે મોંઘવારીનો માર

India/સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ AAP મેદાનમાં, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી આજે આવશે સુરત , મનીષ સિસોદિયા પત્રકાર પરિષદ સંબોધશે, મનીષ સિસોદિયા બે તબક્કામાં યોજશે રોડ શો, સવારે વરાછાના વિવિધ વિસ્તારમાં રોડ શો, બપોરે કતારગામના વિવિધ વિસ્તારમાં રોડ શો, આપ ઉમેદવારોને મત આપવા કરશે અપીલ

Gujarat/રાજ્યમાં નવા 279 કેસ સામે 283 દર્દી રિકવર, અમદાવાદમાં કોરોનાનાં નવા 60 કેસ,69 દર્દી રિકવર, રાજ્યમાં સાજા થવાનો દર 97.67 ટકા પર, 24 કલાકમાં કોરોનાથી એકપણ મૃત્યુ નહીં, રાજ્યમાં હાલ કોરોનાનાં 1763 એક્ટિવ કેસ

India/દેશમાં ફરી રિકવરી સામે વધ્યાં નવા કોરોના કેસ, નવા 12 હજાર કેસ સામે 11 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.34 લાખ એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.09 કરોડ પર, દેશમાં અત્યાર સુધી 79 લાખ લોકોને અપાઇ રસી

World/USમાં 24 કલાકમાં કોરોનાનાં નવા 86 હજાર કેસ, USમાં કોરોનાથી 24 કલાકમાં 2272 લોકોનાં મોત, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 45 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.54 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 10.90 કરોડ પર

Jammu Kashmir/જમ્મૂ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાની આજે બીજી વરસી, પુલવામા આતંકી ઘટનાને 2 વર્ષ પૂર્ણ, CRPF લેથપોરા કેમ્પ ખાતે અપાશે શ્રદ્ધાંજલિ, CRPFનાં જવાનો પર થયો હતો હુમલો, આતંકી હુમલામાં 40 જવાન થયા હતા શહિદ, 14 ફેબ્રુઆરી 2019એ બની હતી હૃદયદ્વાવક ઘટના, દેશવાસીઓએ અમર જવાનોને પાઠવી શ્રદ્ધાંજલિ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy