Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Delhi/આજે PM મોદી તમિલનાડુ અને કેરલના પ્રવાસે, PM મોદી વિવિધ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ, PM મોદી ચેન્નઈમાં સેનાને અર્પણ કરશે યુદ્ધ ટેન્ક, અર્જુન ટેન્કનું અપડેટેડ વર્ઝન સેનાને કરશે અર્પણ, સેનામાં પહેલાંથી જ છે 124 અર્જુન ટેન્ક, હવે 118 ટેન્કો ભારતીય સેનામાં થશે સામેલ

International/જાપાનના નામી-કુકુશિમામાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ત્સુનામીની ચેતવણી નહી; સતત 30 સેક્ન્ડ સુધી ધ્રુજી ધરા!

Gujarat/આઇપીએસ વિકાસ સહાયને ડીજીપી હાયરસ્કેલમાં પ્રમોશન,વિકાસ સહાય હાલ એડીજીપી ટ્રેનીંગ ગાંધીનગર હોદ્દા પર હતા ગુજરાત – 1999 આઇપીએસ કેડરના અધિકારી વિકાસ સહાય,ગૃહવિભાગે કર્યા બઢતીના આદેશ

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં 279 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ નહીં, 24 કલાકમાં 283 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 1,763 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,64,997 પહોંચ્યો

Gujarat/વડોદરાનાં પોલીસ કમિશ્નરનું ફેક FB એકાઉન્ટ બન્યું, ભેજાબાજે CP શમશેરસિંહનું ફેક એકાઉન્ટ બનાવ્યું, ફેક FB એકાઉન્ટ પર રિકવેસ્ટ મોકલી નાણાંની માંગણી, રિકવેસ્ટ ન સ્વીકારવા પોલીસ કમિશ્નરની અપીલ, સાયબર ક્રાઇમે ફેક એકાઉન્ટ મામલે તપાસ શરૂ કરી

Gujarat/ઉમરાળા તા.પંચાયતની બે બેઠક બિનહરીફ, ભાજપના બે ઉમેદવારની બિનહરીફ જીત, રંધોળા બેઠક પર સુરેશ કુવાડીયાની જીત, લંગાળા બેઠક પર ગુણવંતી મિસ્ત્રીની જીત, બિનહરીફ જીત થતાં કાર્યકરોમાં ઉત્સાહમાં

Gujarat/ક્ચ્છ ચૂંટણી પહેલા ભાજપની થઈ જીત, ભુજના વોર્ડનં.9માં ભાજપના બે મહિલા ઉમેદવારની જીત, કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ન ભરતા ભાજપની બિનહરીફ જીત, તાલુકા પંચાયતમાં સરાડા બેઠક પર બિનહરીફ જીત, ફોર્મ ચકાસણી બાદ તંત્ર દ્વારા સતાવાર જાહેરાત કરાશે

National/ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં 24મી ફેબ્રુઆરીએ ટેસ્ટ મેચ, આવતીકાલથી બુકમાય શો પરથી શરૂ થશે વેચાણ, ડે-નાઇટ ટેસ્ટ મેચની ટિકિટોનું આવતીકાલથી વેચાણ, મેદાનના 50 ટકા કેપેસિટી સાથે દર્શકોને પ્રવેશ, ટેસ્ટ મેચમાં 300થી 2500 સુધીની ટિકિટોનું વેચાણ, નવનિર્મિત મોટેરામાં પહેલીવાર રમાશે. આં.રા. મેચ, 1 માર્ચથી ટી-20 મેચોની ટિકિટોનું શરૂ થશે વેચાણ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં રમાશે પાંચ ટી-20 મેચ, રૂ. 300, 400, 450, 500, 1000 અને 2500 ટિકિટોનો ભાવ

Gujarat/થાનગઢમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો, તા. પંચાયતની તમામ ૧૬ બેઠક પર કૉંગ્રેસ આઉટ, કોંગ્રેસ ચૂંટણી જંગના મેદાનમાંથી બહાર, ઉમેદવાર ત્રણ વાગ્યાના સમયમર્યાદામાં મેન્ડેટ ન રજૂ કરી શક્યા, થાનગઢમાં મોટો રાજકીય અપસેટ સર્જાયો, થાનગઢ તાલુકામાં ચૂંટણીના મેદાનમાંથી કોંગ્રેસ આઉટ

Gujarat/ઓલપાડ તાલુકા પંચાયતની કીમની બંને બેઠકો પર ત્રિપાખીયો જંગ, ભાજપ સામે ભાજપની જંગ, કીમ બેઠક 2 પર કીમના દિગ્ગજ સન્મુખ ઢીમ્મર એ અપક્ષ માંથી ઉમેદવારી નોંધાવી, જ્યારે કીમ બેઠક 1 પર જિલ્લા પંચાયત ના સંભવિત મહિલા ઉમેદવાર રેખા પટેલ ની ટીકીટ કપાતા તાલુકા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી, બંને બેઠકો પર અપક્ષ ઉમેદવારી થતા કીમ ભાજપ માં હડકમ્પ ની પરિસ્થિતિguj

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy