Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદમાં SVP હોસ્પિટલમાં તબીબોની હડતાળ પૂર્ણ, SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટરોની હડતાળ પૂર્ણ, SVP હોસ્પિટલ તંત્રએ પત્ર લખીને આપી માહિતી, વેક્સિનની કામગીરી મુક્તિ માટેની હતી મુખ્ય માંગ

Gujarat/સુરેન્દ્રનગર ચોટીલા ન.પાલિકાના પૂર્વ પ્રમુખે ભાજપ સાથે છેડો ફાડયો, ટિકિટ ન મળતા બેચર પરમારે રાજીનામું આપ્યું, બેચર પરમારે ભાજપને રામરામ કરતાં રાજકારણ ગરમાયું, ભાજપ માંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસમાં જોડતા જ વોર્ડનં. 4 માંથી મળી ન.પાલિકાની ટીકીટ, કોંગ્રેસ MLA ઋત્વિક મકવાણાની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું

Gujarat/પંચમહાલમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ અને ઉપપ્રમુખએ આપ્યું રાજીનામું, મેન્ડેડ અને યાદીમાં નામ હોવા છતાં મેન્ડેડ ન મળતા રાજીનામું, મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રિયંકા બેન પરમાર આપ્યું રાજીનામું, ઉપપ્રમુખ જયશ્રીબેન પરમારે પદ પરથી આપ્યું રાજીનામું

Gujarat/પંચમહાલ ગોધરામાં ભાજપમાં ભડકો, શહેર મહામંત્રી પદેથી મુકેશ જયસ્વાલે આપ્યું રાજીનામુ, વોર્ડનં. 2 માંથી અપક્ષ ઉમેદવારી પત્ર નોંધાવી, પાર્ટીમાં જુના કાર્યકરોની અવગણના થતા આપ્યું રાજીનામુ, વોર્ડનં. 2 માં પોતાની સાથે અન્ય 3 અપક્ષ ઉમેદવારો

Gujarat/ગીર સોમનાથ જીલ્લા પંચાયત ચુંટણી મામલો, સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં ટીકીટ ફાળવણીથી કાર્યકરો નારાજ, પ્રાસલીના સરપંચે ભાજપથી રાજીનામું આપ્યું, નરસિંહ જાદવે નારાજગી વ્યક્ત કરી ભાજપ સાથે છેડો ફાડ્યો, રાજીનામું આપ્યા બાદ અપક્ષ ઉમેદવારી નોંધાવી

National/લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રીનું નિવેદન, અમિત શાહે લોકસભામાં આપ્યું નિવેદન, ધારા 370 પર 17 મહિનામાં જવાબ માગવા લાગ્યા, અમિત શાહે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યુ?, હું તમામ પ્રકારનો હિસાબ આપવા તૈયાર છું

Gujarat/નવસારીમાં વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ, ટાટા સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર, વિદ્યાર્થી હોમવર્ક ના કરતા માર મરાયો, માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Gujarat/ભુજના કુકમામાં ચૂંટણી બહિષ્કાર, આશાપુરા કોલોનીમાં ચૂંટણી બહિષ્કાર,પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ બહિષ્કાર, સ્થાનિકો દ્વારા બેનર લગાવાયા

Gujarat/બોટાદ શહેર ભાજપ ઉપ પ્રમુખ ટિકિટને લઈ નારાજ, પોતાના માટે માંગેલ ટિકિટ પત્નીને મળતા નારાજ, પત્નીને ટિકિટ મળતા પતિ નારાજ, ચૂંટણીમાં ઘરે બેસવાનો કર્યો નિર્ણય, અતુલ પટેલ દ્વારા વોર્ડ નં-2માંથી માંગી હતી ટિકિટ

Gujarat/અમદાવાદમાં યુવકને કેનાલમાં ફેંકવાનો મામલો, કૃષ્ણનગર પોલીસે ચાર લોકોની કરી ધરપકડ, સગીરા સાથે પ્રેમ સબંધ રાખનારનું થયું હતું અપહરણ, પરિવારજનોએ યુવકનું અપહરણ કર્યું હતું, સગીરાના માતા પિતા,કાકા,પિતરાઈ ભાઈની ધરપકડ, યુવકને ફાગવેલ નર્મદા કેનાલમાં ફેંક્યો હોવાનું આવ્યુ સામે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy