Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ડીસા ન.પા.માં આજે ફોર્મ ભરવા ઉમેદવારો ઉમટયા, 21 વર્ષની મૌસમ માળીએ ભાજપ તરફથી ભર્યુ ફોર્મ, BSCમાં નિરમા યુનિ. માં કરે છે અભ્યાસ, જિલ્લામા સૌથી નાની વયે ઉમેદવારી નોંધાવતી યુવતી

Gujarat/રાજ્યમાં ધોરણ 6-8નાં વર્ગો 18 ફેબ્રુ.થી શરૂ થશે 8 જાન્યુ.એ થયેલ માર્ગદર્શિકાનું કરાશે પાલન ધો.9-11નાં વર્ગો 1 ફેબ્રુ.થી કરાયા શરૂ ધો.1 થી 5 સંદર્ભે સરકાર ટૂંક સમયમાં લેશે નિર્ણય

Gujarat/રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ, જિલ્લા કોંગ્રેસ અગ્રણી દિનેશભાઇ ચોવટીયાનું રાજીનામું, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્યું રાજીનામું, જિલ્લાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે દિનેશભાઇ ચોવટિયા, કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી આપ્યું રાજીનામું

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, કચ્છના લખપતમાં ભાજપમાં અસંતોષ, કપરાશી તા.પં. બેઠક પર ટિકિટ ફાળવણીને લઈ નારાજગી , ભાજપ કાર્યકરે સરપંચોના ટેકાથી અપક્ષમાં ભર્યું ફોર્મ , આગામી સમયમાં નવા જુનીના સર્જાશે એંધાણ

Gujarat/રાજકોટ મનપાની ચૂંટણી માટે ભાજપનો પ્રચાર, કીર્તિદાન ગઢવી જોડાયા ભાજપના પ્રચારમાં , વોર્ડ નં.2ના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર , જયમીન ઠાકર સાથે મિત્રતાના દાવે પ્રચાર , કીર્તિદાન ગઢવીએ સ્ટેજ પરથી આપ્યું નિવેદન , CM રૂપાણી આવ્યા પાણી પ્રશ્ન થયો હલ:ગઢવી , સૌરાષ્ટ્ર પાણી માટે વલખા મારતું હતું:ગઢવી

Gujarat/સુરતનાં ભાજપના ધારાસભ્યનો નવો વિવાદ, MLA વિનુ મોરડીયાનું વિવાદીત નિવેદન, પક્ષ વિરોધી કાર્ય કરતાં કાર્યકરોને ચિમકી, હવે કોઇને મનાવવાના નથી, આવા લોકોને દોડાવીને તોડાવી નાંખવા છે, જાહેર મંચ પરથી આપ્યું વિવાદીત નિવેદન , સુરતનાં ધારાસભ્ય છે વિનુ મોરડીયા

Gujarat/આણંદ નગરપાલિકાની ચૂંટણીનો મામલો, ચૂંટણી પહેલાં ભાજપ સામે નારાજગી, શહેર ભાજપ ઉપપ્રમુખે નોંધાવી ઉમેદવારી , વોર્ડ નં. 9માંથી નોંધાવી અપક્ષ ઉમેદવારી , શહેર ભાજપ ઉપપ્રમુખ શંકર ગોહિલ , ભાજપ નેતાઓ કરશે સમજાવટનો પ્રયાસ

IND vs ENG/લંચ પહેલા જ ભારતને બે ઝટકા, રોહિતે એક છેડો સંભાળ્યો, સ્કોર 106/3

Politics/આ દબંગ નેતા હવે આપી દેશે રાજીનામુ કે પછી…?…આગામી સમયમાં નવાજૂનીનાં એંધાણ

Gujarat/જુનાગઢના માળિયા હાટીના તાલુકામાં ભાજપમાં ભડકો, ભાજપના અનુ.જનજાતિના મહામંત્રીનું રાજીનામું, વિક્રમ ખાંભલાએ કાર્યકરો સાથે આપ્યું રાજીનામું , પાર્ટીથી નારાજ થઈ 300 કાર્યકરો સાથે રાજીનામું, જુના કાર્યકરોની સતત અવગણનાથી નારાજગી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy