Gujarat/અમદાવાદ કોંગ્રેસ નેતા ડો અમિત નાયકે લખ્યો પત્ર, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લખ્યો પત્ર, MLA હિમતસિંહ પટેલ વિરુદ્ધ પગલાં લેવા કરી રજુઆત , ગત રાત્રે ગોમતીપુર જાહેર સભા બાબતનો પત્રમાં ઉલ્લેખ, હિમતસિંહે અમિત નાયકને સભા છોડવા અન્ય ઉમેદવારને કહ્યું
Gujarat/પોરબંદરના બરડા પંથકમાં ભૂકંપનો આંચકો, બરડા પંથકમાં સવારે 10.32 મિનિટે આંચકો , કુણવદર,મોરાણા,મજીવાણામાં અનુભવાયો આંચકો
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, ચોટીલા પાલિકાના ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું, બેચરભાઈ રબારીએ આપ્યું રાજીનામું , ભાજપમાં સતત અવગણનાથી આપ્યું રાજીનામું, પાલિકાના પ્રમુખના રાજીનામાથી રાજકીય ગરમાવો
Gujarat/સુરત જિલ્લામાં દીપડાની દહેશત, માંડવીના બૌધાન ગામે દીપડો દેખાયો, હોળી ચકલા પાસે રાત્રે દેખાયો દીપડો, દુકાન બહાર લાગેલા CCTV કેમેરામાં દીપડો કેદ, ગામમાં દીપડો દેખાતા લોકોમાં પેઠી ચિંતા , ગ્રામજનોએ વન વિભાગની ટીમને કરી જાણ
Gujarat/ગીરસોમનાથ જિ.પં.ની ચૂંટણીનો મામલો, ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષ, પ્રાસલી બેઠક પર ઉમેદવાર બદલાયા, પરેશ પરમારને બદલી રાજવીર ઝાલાને ટિકિટ, તાલાલાના MLAના પુત્રને અપાઈ હતી ટિકિટ , ઘર ઘરમાં જ ટિકિટ ફાળવણી થતાં થયો હતો વિવાદ
Gujarat/વિરમગામ નપા ચૂંટણીમાં કોંગ્રેસમાં વિવાદ, વિરમગામના ધારાસભ્ય સામે નારાજગી, વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામુ, વિરોધ પક્ષના પૂર્વ નેતાએ આપ્યું રાજીનામુ, સુધીર રાવલ અને રણજીતસિંહ ડોડીયાનું રાજીનામું
India/પેટ્રોલ-ડીઝલમાં સતત ચોથા દિવસે ભાવવધારો, પેટ્રોલમાં 29 પૈસા પ્રતિ લિટરનો ભાવવધારો, પેટ્રોલનો ભાવ 85.65 રૂ.પ્રતિ લિટર નોંધાયો, ડીઝલમાં 39 પૈસા પ્રતિ લિટરનો ભાવવધારો, ડીઝલમાં 84.77 રૂ.પ્રતિ લિટરનો ભાવવધારો, ભાવવધારાને કારણે સામાન્ય માણસને મોંઘવારીનો માર
Gujarat/કોંગ્રેસના વધુ એક નેતાએ આપ્યું રાજીનામું, પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષ સાથે છેડો ફાડ્યો, જિ.અને તા.પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, ઉ.ગુજરાતમાં ટિકીટ વહેંચણીથી નારાજ હતા, ગુ.કોંગ્રેસ પ્રમુખને મેસેજથી રાજીનામાની કરી જાણ, ટિકિટ ફાળવણીને લઇ નારાજગી બાદ આપ્યું રાજીનામુ, શંકરસિહ વાઘેલાની સરકારમાં મંત્રી રહી ચૂકયા છે કિરીટ પટેલ