Gujarat/પાલનપુરમાં મેડિકલના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન, ગોડાઉનમાં આગ લાગતા મચી અફરાતફરી
Gujarat/આજથી ગુજરાત યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષા, UG, PG સહિતની તમામ પરીક્ષા આજથી લેવાશે, રોજના પાંચ તબક્કામાં પરીક્ષાનું આયોજન, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ સ્ક્રીન પર દેખાવાનું રહેશે, નિયમનું પાલન નહીં કરનારને પરીક્ષામાંથી બાકાત રખાશે, 48 હજાર વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપશે
Gujarat/રાજ્યમાં ઠંડીમાં નોંધાયો આંશિક ઘટાડો, રાજ્યમાં 9.0 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 13.6 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 17.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 15.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 11.8 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 16.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન
Gujarat/અમદાવાદ SVP હોસ્પિટલમાં તબીબોની હડતાળ, ડૉક્ટરોને વેક્સિનમાં બહાર મોકલાતા કરશે વિરોધ, SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટરો કરશે હડતાળ , મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડના દર્દીઓની સારવારની માગ, માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી કામથી અળગા રહેશે
Gujarat/આજે કોરોના વેક્સિનનો બીજો તબક્કો, અમદાવાદમાં વિદ્યાર્થીઓને અપાશે રસી, બી.જે.મેડિકલ કોલેજમાં કોરોના વેક્સિનેશન, એક હજાર વિદ્યાર્થીઓને આજે વેક્સિનેશન , સિવિલના 3500થી વધુ કર્મીઓએ લીધી વેક્સિન
Gujarat/ઉત્તર ભારત ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠ્યું, રાત્રે 10-31 કલાકે 6.1ની તીવ્રતાનો આંચકો , દેશના 7 રાજ્યોમાં અનુભવાયો ભૂકપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ તજાકિસ્તાનમાં નોંધાયું, ભૂકંપના આંચકાથી લોકોમાં ફેલાયો ભય , હરિયાણા,રાજસ્થાનથી માંડી જમ્મુ કાશ્મીર સુધી અસર
Gujarat/ગાંધીનગર કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં ભૂકંપ, પૂર્વ પ્રમુખ જશુભા રાણાએ આપ્યું રાજીનામું, કોંગ્રેસના અગ્રણી નેતા તરીકે જાણીતા છે રાણા, પ્રદેશપ્રમુખ અમિત ચાવડાને મોકલ્યું રાજીનામું, છાલા બેઠક પર શના ચૌધરીને ટીકીટ આપતા રાજીનામું
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, ઉમેદવારી પત્રક ભરવાનો આજે અંતિમ દિવસ, ન.પા., જિ. અને તા.પંચાયતની ચૂંટણી ભરાશે ફોર્મ, 31 જિલ્લા, 231 તાલુકા અને 81 ન.પાલિકાની ચૂંટણી, 15 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે , 16 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ, 28 ફેબ્રુઆરીએ પાલિકા-પંચાયતની ચૂંટણી માટે મતદાન, પંચાયત-પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોમાં ભારે ખેંચતાણ, ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી માટે ભારે કવાયત
Gujarat/આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી જામનગરમાં, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ જશે જામનગર, મનપાની ચૂંટણીને લઈ કરશે ચૂંટણી પ્રચાર , ચાંદી બજારમાં જનસભાને કરશે સંબોધન , 21 ફેબ્રુઆરીએ મનપાની ચૂંટણી માટે મતદાન
Delhi/ભારતીય સેનામાં સામેલ થશે અર્જુન ટેન્ક, PM મોદી આવતીકાલે અર્પણ કરશે ટેન્ક, અર્જુન ટેન્કનું અપડેટેડ વર્ઝન સેનાને કરશે અર્પણ, સેનામાં પહેલાંથી જ છે 124 અર્જુન ટેન્ક, હવે 118 ટેન્કો ભારતીય સેનામાં થશે સામેલ, 118 ટેન્કની કિંમત છે 8400 કરોડ રૂપિયા