Delhi/ઉત્તર ભારત રાત્રે ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠ્યું, રાત્રે 10-31 કલાકે 6.1ની તીવ્રતાનો આંચકો, દેશના 7 રાજ્યોમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ તજાકિસ્તાનમાં નોંધાયું ભૂકંપના આંચકાથી લોકોમાં ફેલાયો ભય
Gujarat/આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી જામનગરમાં, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ જશે જામનગર, મનપાની ચૂંટણીને લઈ કરશે ચૂંટણી પ્રચાર, ચાંદી બજારમાં જનસભાને કરશે સંબોધન, 21 ફેબ્રુઆરીએ મનપાની ચૂંટણી માટે મતદાન
International/પાકિસ્તાનમાં પણ ભૂકંપની ઝટકા અનુભવાયા હતા, પાકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 6.4 રિક્ટર સ્કેલની હોવાનું જાણવા મળ્યું | તાજિકિસ્તાનમાં પણ 6.3ની તીવ્રતનો ભૂકંપનો આંચકો આવ્યો, આ સિવાય અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્ર આંચકા અનુભવાયા | વર્ક ફ્રોમ હોમ કલ્ચર હવે વિકસતું જાય છે, ત્યારે પોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ કંપની સ્પોટીફાય હવે પોતાના કર્મચારીઓને ગમે ત્યાંથી કામ કરવાની પરવાનગી આપશે | ચાઈનીઝ સ્પેસ એજન્સીનું યાન મંગળગ્રહની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું, ચાઈનીઝ એજન્સીએ આ અંગેનો એક વીડિયો પણ જાહેર કર્યો | WHOની ટીમને ચીનમાં તપાસ દરમિયાન કશું વાંધાજનક ન મળ્યું હોવા છતાં કહ્યું છે કે હજુ પણ વાયરસના ઉદ્ભવ સ્થાન અંગે તમામ સંભાવનાઓ પર તપાસ ચાલુ | યુએને ચોંકાવનારું અનુમાન લગાવ્યું, તેમના કહેવા પ્રમાણે યમનમાં 5 વર્ષથી ઓછી વયના 40 હજાર બાળકોના કૂપોષણ અને ભૂખને કારણે મૃત્યુ થવાની સંભાવના | કોંગો પર ફરી ઈબોલાની આફત ત્રાટકી, કોંગાના ઉત્તરી કીવુ પ્રાંતમાં ઈબોલાનો ત્રીજો કેસ મળ્યાંની પુષ્ટિ થઈ, ઈબોલા અત્યંત ઘાતક વાયરસ | ચારેકોરથી ઘેરાયેલાં પાકિસ્તાને અંતે ચીનની કેનસિનો બાયો વેક્સિનને ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપી દીધી, પાકિસ્તાન પાસે ચીન સિવાય કોઈ વિકલ્પ હતો નહીં
National/દેશમાં હવે કુલ વેક્સિનેશનનો આંકડો પોણા કરોડને પાર, શુક્રવારે સાંજ સુધીમાં 75 લાખથી વધુ લોકોને રસી આપી દેવામાં આવી | દેશમાં છેલ્લાં 24 કલાકમાં 11,900 નવા કેસ નોંધાયા, જ્યારે કે 11,200 રિકવરી નોંધાઈ, આમ વધુ એક દિવસ નવા કેસની સંખ્યા રિકવરી કરતાં વધી ગઈ | ભારતે વિશ્વભરના દેશોને વેક્સિન મૈત્રી અંતર્ગત 229 લાખથી વધુ વેક્સિન ડોઝ મોકલાવ્યાં, જેમાંથી 64 લાખ ડોઝ ભેટ સ્વરૂપે જ્યારે 165 લાખ ડોઝ કમર્શિયલ ધોરણે મોકલાવ્યાં | દેશમાં શુક્રવારે મોડી રાત્રે આવેલાં 6.3ની તીવ્રતાના ભુંકપ બાદ હવે ધીમે ધીમે નુકસાનના અહેવાલ સામે આવી રહ્યાં છે, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં વધુ અસર થઈ હોવાથી અનેક રહેણાંક મકાનોને મોટાપાયે નુકસાન થયું | દેશના સમગ્ર ઉત્તરી વિસ્તારમાં અનુભવાયેલાં ભૂકંપના ઝટકા બાદ સામે આવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 74 કિલોમીટર નીચે હતું | અંતે લાબા અવકાશ પછી દેશનો સુપ્રસિદ્ધ મુગલ ગાર્ડન આમજનતા માટે આજથી ખુલ્લો મુકાયો, સવારે 10થી સાંજે 5 સુધીમાં મુલાકાત લઈ શકાશે, ગાર્ડન 21મી માર્ચ સુધી સોમવાર સિવાયના દિવસે ખુલ્લો રહેશે | દેશમાંથી હવે ગુગલ મેપનું સ્થાન લેવા માટે મેપ માય ઈન્ડિયાએ ઈસરો સાથે હાથ મિલાવ્યાં, મેપ માય ઈન્ડિયા પણ ગુગલ મેપ જેવી સેવાઓ આપશે | સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં આજે બજેટ પર થયેલી ચર્ચા બાદ જવાબ રજૂ કરશે
Cricket/ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમવા માટે અત્યંત મહત્વની છે તેવી ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમેચનો આજથી પ્રારંભ, બીજી ટેસ્ટમાં ભારત માટે કરો યા મરોની સ્થિતિ
Gujarat/ગાંધીનગર કોંગ્રેસ જીલ્લા પંચાયતમાં ભૂકંપ, પૂર્વ પ્રમુખ જશુભા રાણાએ આપ્યું રાજીનામું, છાલા બેઠક પર શના ચૌધરીને ટીકીટ આપતા રાજીનામું
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં 268 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં દર્દીનું નિપજ્યું મોત, 24 કલાકમાં 281 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 1,767 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,64,718 પહોંચ્યો
Gujarat/પાટણ સ્થા.સ્વ.ની ચૂંટણીમાં નારાજગીનો દોર, ટિકિટ કપાતા કૉંગ્રેસના મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીનું રાજીનામું, રૂપિયા લઈ ટિકિટ વહેંચણીનો લગાવ્યો આક્ષેપ
National/કોઈ એવો રસ્તો કાઢો,જેથી ફેક અને ભડકાઉ મેસેજ રોકી શકાય..સુપ્રીમની કેન્દ્ર અને ટ્વિટર-ફેસબુકને નોટિસ
Gujarat/દિનેશ ત્રિવેદી લડી શકે છે રાજ્યસભાની ચૂંટણી, ગુજરાતથી લડી શકે છે રાજ્યસભાની ચૂંટણી, TMC માંથી રાજીનામું આપી ચૂક્યા છે ત્રિવેદી, 14 તારીખે ભાજપમાં જોડાઈ શકે છે ત્રિવેદી, કોલકાતામાં મોદીની હાજરીમાં જોડાવાની શક્યતા