Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/નરેન્દ્ર મોદી-અમિત શાહે બંગાળમાં ખેલ્યો મોટો દાવ, બે ગુજરાતીઓએ ભેગા થઇ એક ગુજરાતીનું કર્યુ ઓપરેશન, TMCનાં પાયાનાં પથ્થર દિનેશ ત્રિવેદીનું રાજીનામુ, રાજ્યસભાનાં સાંસદપદેથી ત્રિવેદીએ આપ્યું રાજીનામુ, ભાજપમાં જોડાઇ શકે છે દિનેશ ત્રિવેદી, બંગાળમાં ત્રિવેદીને મળી શકે છે મોટું સ્થાન, છ વર્ષ માટે રાજ્યસભામાં ગયા હતા ત્રિવેદી, એક વર્ષની અંદર જ ત્રિવેદીએ આપ્યું રાજીનામુ, મૂળ કચ્છનાં વતની છે દિનેશ ત્રિવેદી, અગાઉની સરકારમાં રેલવે મંત્રી તરીકે સેવા આપી ચુકયા છે ત્રિવેદી, ગમે ત્યારે જોડાઇ શકે છે ભાજપમાં, મમતાનાં કિલ્લામાં મોટું ગાબડું

Gujarat/દાહોદ જિલ્લા માટે કોંગ્રેસના 50 ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરાઇ

Gujarat/નર્મદા જિલ્લા માટે કોંગ્રેસનાં 22 ઉમેદવારો નામની યાદી જાહેર કરાઇ

Gujarat/દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા 22 ઉમેદવારોનાં નામ કરાયા જાહેર

Gujarat/તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા 26 ઉમેદવારોનાં નામ કરાયા જાહેર

Gujarat/રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા 36 ઉમેદવારોના નામ કરાયા જાહેર

National/મલ્લિકાર્જુન ખડગે બનશે રાજ્યસભામાં નેતા, વિપક્ષ ગુલામનબી આઝાદની લેશે જગ્યા, કોંગ્રેસ દ્વારા કરાઇ જાહેરાત

International/અમેરિકાનાં ટેકસાસનાં હિમવર્ષાને કારણે  હાઇવે પર અકસ્માતની ઘટના, 130 ગાડીઓ અંદરોદર અથડાઇ, દુર્ઘટનામાં 6 લોકોનાં કરૂણ મોત, રસ્તા પર બરફ જામી જતાં દુર્ઘટના

Gujarat/સુરતના સોહમ સર્કલ નજીક અલથાન આરકેડમાં વર્લ્ડ સર્વીસ નામના કોલ સેન્ટરમાં ખટોદરા પોલીસે પાડ્યા દરોડા, ડેટા એન્ટ્રીનું કરવામાં આવતું હતું કામ, લોકો સાથે કરવામાં આવતી હતી છેતરપિંડી, 6 પીસી,એક લેપટોપ,25 મોબાઈલ અને બે રાઉટર કબ્જે, 13 કોલસેન્ટર કર્મીની અટકાયત, પાંચ મહિલાનો સમાવેશ, ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Gujarat/બાયડ ન.પા માટે કલાકોના સસ્પેન્સ બાદ આખરે ભાજપે વોર્ડ નંબર-1 થી 6 ના 24 ઉમેદવારોની યાદી જાહેર કરી, ભાજપે 4 ઉમેદવારોને કર્યા રિપિટ, બાયડ પાલિકામાં ચૂંટણીમાં ખરાખરીનો જંગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy