National/
નરેન્દ્ર મોદી-અમિત શાહે બંગાળમાં ખેલ્યો મોટો દાવ, બે ગુજરાતીઓએ ભેગા થઇ એક ગુજરાતીનું કર્યુ ઓપરેશન, TMCનાં પાયાનાં પથ્થર દિનેશ ત્રિવેદીનું રાજીનામુ, રાજ્યસભાનાં સાંસદપદેથી ત્રિવેદીએ આપ્યું રાજીનામુ, ભાજપમાં જોડાઇ શકે છે દિનેશ ત્રિવેદી, બંગાળમાં ત્રિવેદીને મળી શકે છે મોટું સ્થાન, છ વર્ષ માટે રાજ્યસભામાં ગયા હતા ત્રિવેદી, એક વર્ષની અંદર જ ત્રિવેદીએ આપ્યું રાજીનામુ, મૂળ કચ્છનાં વતની છે દિનેશ ત્રિવેદી, અગાઉની સરકારમાં રેલવે મંત્રી તરીકે સેવા આપી ચુકયા છે ત્રિવેદી, ગમે ત્યારે જોડાઇ શકે છે ભાજપમાં, મમતાનાં કિલ્લામાં મોટું ગાબડું
