Breaking News/ રાજકોટમાં ક્રિકેટ રમતા વધુ એક યુવકનું મોત ક્રિકેટ રમી ઘરે પરત જઈ રહ્યો હતો યુવક પાલનપુરથી રાજકોટ લગ્નમાં આવ્યો હતો યુવક ક્રિકેટ રમવા શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ ગયો હતો યુવક ભરત બારીયાનામના યુવાનનું થયું મોત હાલ મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

Breaking News