Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો યથાવત , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 67 કેસ , અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 25 કેસ , સુરતમાં કોરોનાના 15 કેસ નોંધાયા , છેલ્લા 24 કલાકમાં 22 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં કોઈ મૃત્યુ નહી , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 417 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,383 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,361

Breaking News