Gujarat/
ઈફ્કો આપશે વિનામૂલ્યે ઓક્સિજન,કલોલ સ્થિત પ્લાન્ટથી આપશે ઓક્સિજન,200 ક્યુબિક મીટર પ્રતિ કલાકની ક્ષમતા,હોસ્પિટલને પૂરો પાડશે ઓક્સિજનનો જથ્થો,46.7 લીટરના 700 મોટા સિલિન્ડર આપશે,મધ્યમ કદના 300 સિલિન્ડર પણ ફાળવશે,હોસ્પિટલે સિક્યોરિટી ડિપોઝીટ આપવી પડશે
