અકસ્માતમાં મોત/
વડોદરા:નંદેસરી GIDCમાં મજૂરનું મોત ઇપકાં લેબોરેટરીઝ લિમિટેડમાં એકનું મોત 24 વર્ષીય મજૂરનું વીજ કરંટ લાગવાથી મોત પરિવારે કંપની અને કોન્ટ્રાક્ટર સામે કર્યા આક્ષેપ પરિવારજનોને પૂરતી માહિતી ન આપ્યાના આક્ષેપો પરિવારજનોને જરૂરી સહાય આપવા માંગ સહાય નહીં ચૂકવાય તો મૃતદેહ નહિ સ્વીકારવાની ચીમકી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
