જૂથ અથડામણ/
સુરેન્દ્રનગર: ઇંગરોળી ગામે જૂથ અથડામણ જૂથ અથડામણમાં 8થી વધુ લોકોને થઇ ઇજા ગાળો બોલવાની નજીવી બાબતે અથડામણ ધોકા,છરી,તલવાર જેવા હથિયાર સાથે મારામારી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
