માધવપુરા બેન્ક કૌભાંડ/ અમદાવાદ: માધવપુરા બેંક કૌંભાડમા જામીન ફગાવાયા 23 વર્ષ પૂર્વે માધવપુરા બેંક કૌંભાડ થયું હતું 85 વર્ષના આરોપીના જામીન એસીબી કોર્ટે ફગાવ્યા રોકાણકારોના 1030 કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા હતા

Breaking News