Gujarat/ધોરાજીની તા.પં.માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, 16 બેઠકોમાં 16 ઉમેદવારના નામ જાહેર, 1 ઉમેદવારને રિપીટ ટિકિટ આપવામાં આવી, આજે તમામ લોકો ફોર્મ ભરે તેવી શકયતા
BJP/ભાજપ દ્વારા ચૂંટણી જીતાડવા આ દિગ્ગજોને ચૂંટણીજંગમાં ઉતારાયા…કેન્દ્રનાં નેતાઓ સ્ટાર પ્રચારક તરીકે કરશે પ્રચાર
Gujarat/પ્રદેશ ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, 20 સ્ટાર પ્રચારકોની યાદી કરાઈ જાહેર, કેન્દ્રમાંથી માત્ર સ્મૃતિ ઈરાની આવશે, પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી કરશે પ્રચાર, અલ્પેશ ઠાકોરનો પણ કરાયો સમાવેશ જીતુ વાઘાણી વધુ એક વખત બાકાત, પૂર્વ મંત્રીઓમાં રણછોડ રબારીનો કરાયો સમાવેશ
Gujarat/સુરતમાં પાસ દ્વારા સત્યપત્ર જાહેર કરાયું, સત્યપત્રને લોકો સમક્ષ પહોંચાડાશે, સત્યપત્રમાં જે વાત છે,તે હકીકત છે, સમાજ સામે હકીકત બહાર લાવવા પ્રયાસ, દરેક સોસાયટી સુધી પહોંચાડીશું સત્યપત્ર , સમાજનાં ન્યાય માટે સત્યપત્ર બહાર પાડયું, સત્યપત્રને પાસ દ્વારા કરાયું જાહેર, દરેક પાટીદાર વિસ્તારમાં સત્યપત્ર પહોંચાડાશે
Gujarat/અરવલ્લીમાં મેશ્વો જળાશયમાંથી પાણી છોડાયું, સિંચાઈ માટે ચોથા તબક્કાનું પાણી છોડાયું , મેશ્વોની મુખ્ય કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડાયું , ચોથા તબક્કાનું પાણી સતત વિસ દિવસ રહેશે ચાલુ , કાંઠા વિસ્તારની 1500 હેક્ટર જમીનને પિયતનો લાભ થશે
Gujarat/જાણીતા ભજનિક જગમાલ બારોટનું નિધન, કટારી-હાટડીયે કેમ રહેવાશે ભજનથી મેળવી નામના, જગમાલ બારોટે કાનદાસ બાપુને ગુરૂ બનાવ્યા હતા, જગમાલ બારોટનાં નિધનથી ભજન ક્ષેત્રમાં મોટી ખોટ
Gujarat/દેશમાં ફરી રાહતસૂચક કોરોનાના આંકડા, છેલ્લા 24 કલાકમાં 9,400 કોરોનાના નવા કેસ, કોરોનાના રિકવરી કેસ 15,700 નોંધાયા, એક્ટિવ કેસ હવે 1.33 લાખ
World/USમાં કોરોનાનાં નવા 1.03 લાખ કેસ, USમાં કોરોનાથી 24 કલાકમાં 3 હજાર લોકોનાં મોત, બ્રાઝિલમાં કોરોનાનાં નવા કેસ 54 હજાર નજીક, વિશ્વમાં હાલ 2.54 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 10.82 કરોડ પર
India/દેશમાં કોરોનાનાં નવા 9 હજાર કેસ, 24 કલાકમાં 15 હજાર દર્દી કરાયા રિકવર, દેશમાં હાલ 1.33 લાખ એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.08 કરોડ પર, દેશમાં ફરી રાહતસૂચક આંક આવ્યો સામે
India/કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજસ્થાનનાં પ્રવાસે, બે દિવસ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી, કિસાન પંચાયતને કરશે સંબોધન, વિવિધ સ્થળોએ સભાને કરશે સંબોધન