Gujarat/પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, પેટ્રોલમાં પ્રતિ લિટર 28 પૈસાનો વધારો, ડીઝલમાં પ્રતિ લિટર 37 પૈસાનો વધારો, સતત ભાવવધારાથી મોંઘવારીનો માર, દિલ્હીનાં શ્રીગંગાનગરમાં રૂ.100ને પાર પેટ્રોલનો ભાવ, સામાન્ય માણસને કમરતોડ મોંઘવારીનો માર
Gujarat/નવ મહિના બાદ ચીનની શાન ઠેકાણે, લદ્દાખ સરહદેથી ટેન્કો પાછી ખેચવાની શરૂ, ચીન દ્વારા ટેન્કો પાછી ખેંચાઇ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સંસદમાં જાહેરાત
Gujarat/ન.પા,તા.પં,જી.પંમાં નામાંકનનો પાંચમો દિવસ, ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી પત્ર, ભાજપનાં ઉમેદવારો વિજય મુહુર્તમાં ભરશે નામાંકન, 28મી ફેબ્રુઆરીએ યોજાશે મતદાન, રાજ્યસભાની બે બેઠકો માટે 18મી સુધી ભરાશે ફોર્મ, ફોર્મ ભર્યા બાદ ઉમેદવારો શરૂ કરશે પ્રચંડ પ્રચાર
Gujarat/રાજ્યમાં 10.0 ડિગ્રી સાથે ગાંધીનગર ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 13.0 ડિગ્રી તાપમાન, વડોદરામાં 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 15.4 ડિગ્રી તાપમાન, વલસાડમાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
Gujarat/ભાજપની ટિકિટ ફાળવણી બાદ ક્ચ્છમાં ભડકો, નખત્રાણામાં રબારી સમાજને તક ન મળતા ભડકો, અબડાસામાં મહેશોજી સોઢાનું પત્તુ કપાયુ, મહેશોજી સોઢા અપક્ષમાંથી ઉમેવારી કરશે, ભુજ સુધરાઈમાં 44 સીટ પૈકી 37 નવા ચહેરાને મુકાયા
Gujarat/આજે બિલ્ડરોની દેશવ્યાપી હડતાળ, સિમેન્ટ-સ્ટીલના ભાવ વધારાનો વિરોધ, બાંધકામ મટિરિયલ્સના ભાવમાં સતત વધારો, રાજ્યમાં 20 હજાર સાઈટ ઠપ થશે, સિમેન્ટ-સ્ટીલ કંપની સામે ભાવવધારાનો આક્ષેપ, કૃત્રિમ ભાવવધારાનાં વિરોધમાં હડતાળ, સમગ્ર દેશમાં બાંધકામ વ્યવસાયકારોએ કર્યો વિરોધ સ્ટીલ-સિમેન્ટ ઉત્પાદક કાર્ટેલ સામે વિરોધ નોંધાવશે
Gujarat/ચૂંટણી પહેલા અમદાવાદ પોલીસની કાર્યવાહી, સરખેજ પોલીસે 7 લાખની નકલી નોટો ઝડપી, નકલી નોટો સાથે એક શખ્સને ઝડપ્યો, ઉજાલા સર્કલ પાસેથી ફતેવાડીનો શખ્સ ઝડપાયો, 2 હજારની નકલી નોટો સાથે ઝડપાયેલ શખ્સની પુછપરછ, નોટ ક્યાંથી લાવ્યો,કોને આપવાનો હતો તેની પુછપરછ, સરખેજ પોલીસ દ્વારા હાથ ધરાઇ તપાસ
Gujarat/હાર્દિક પટેલની અરજીનો સરકારે કર્યો વિરોધ, રાજ્ય બહાર ન જવા દેવાની સરકારની વિનંતી, અરજી ઉપર વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે, હાઇકોર્ટમાં આવતીકાલે હાથ ધરાશે સુનાવણી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/ધમકીબાજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની વધુ એક ટિકિટ કપાઇ, મધુ શ્રીવાસ્તવની પુત્રી નિલમ નિગમની ટિકિટ પાર્ટીએ કાપી, ગોરજ જિ.પં. બેઠક પર મધુની દીકરીએ માંગી હતી ટિકિટ, શહેરમાં પાર્ટીએ મધુ શ્રીવાસ્તવના દીકરાની ટિકિટ કાપી હતી
Gujarat/જામનગર કોંગ્રેસે 3 હોદેદારોને પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ કર્યા સસ્પેન્ડ, પૂર્વ કોર્પોરેટર જેતુનબેન રાઠોડ અને અબ્દુલ સમાને કર્યા સસ્પેન્ડ, પૂર્વ યુથ કોંગ્રેસના મંત્રી હનીફ મલેક સસ્પેન્ડ, આગામી 6 વર્ષ માટે શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યા સસ્પેન્ડ, ટિકીટ ન મળતા અપક્ષમાંથી ભર્યા હતા ફોર્મ