Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ લાંભા ભાજપમાં ભડકો, પૂર્વ કાઉન્સીલર જશોદા ઠાકોર મેહુલ ભરવાડની આગેવાનીમાં 400 ભાજપના કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા

Gujarat/દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તા.પં.ના ભાજપના ઉમેદવારો જાહેર, કલ્યાણપુર તા.પં.ની 24 બેઠકોના નામ

Gujarat/તાપી 7 તા.પં.ની 124 બેઠકમાંથી 120 બેઠક પર નામ જાહેર, ડોલવણ તા.પં.ની 16 બેઠક પર, વ્યારા તા.પં.ની 20 બેઠક પર,  વાલોડ તા.પં.ની 16 બેઠક પર, ઉચ્છલ તા.પં.ની 16 પૈકી 14 બેઠક પર, કુકરમુંડા તા.પં.ની 16 બેઠક પર, સોનગઢ તા.પં.ની 24 પૈકી 23 બેઠક પર, નિઝર તા.પં.ની 16 પૈકી 15 બેઠક પર ભાજપના ઉમેદવારો જાહેર

Gujarat/મોરબી નગરપાલિકા ભાજપના 13 વોર્ડ માટે ઉમેદવાર કરવામાં આવ્યા જાહેર, પૂર્વ ન.પાના પ્રમુખ કેતન વિલપરાની ટિકીટ કપાઇ, જિ.મહામંત્રી જયરાજસિંહ જાડેજાને અપાઇ ટિકીટ, મહામંત્રી પદેથી રાજીનામુ આપે તેવી શક્યતા, ભાજપના ઉમેદવારના પત્ની, છોકરાને ટિકીટ

Gujarat/તાપી જિ.પં.માટે ભાજપે યાદી જાહેર કરી, જિ.પં.ની 26 બેઠકોમાંથી 25 બેઠકોના નામ જાહેર, વ્યારાની કેળકુઈ બેઠક પર નામ બાકી, જિ. 7 તા.પં.ની યોજાશે ચૂંટણી, 7 તા.પં.માં કુલ 126માંથી 122ના ઉમેદવાર જાહેર, ઉચ્છલની 2 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી

Gujarat/ચૂંટણી પહેલા જ દાહોદમાં પક્ષપલટાએ મુકી માઝા, દાહોદમાં ઝાલોદના કોંગ્રેસના કાર્યકરો ભાજપ અને BTP માં જોડાયા, કોંગ્રેસના 100 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો, દાહોદ તાલુકાના કેટલાક કાર્યકરો BTPમાં પણ જોડાયા, કોંગ્રેસના 100 કાર્યકરો BTPનો ખેસ ધારણ કર્યો, કોંગ્રેસમાં મોટુ ગાબડુ પાડવા BJP અને BTP સફળ, દાહોદ જીલ્લા કોંગ્રેસમાં ચિંતાના વાદળો છવાયા

Gujarat/પોરબંદર છાયા નપાના પૂર્વ પ્રમુખ જીવાભાઇ ભૂતિયાએ ન.પા.માં ટિકીટ નહીં મળતા ભાજપમાંથી આપ્યું રાજીનામું આપી આપમાં જોડાયા, જીવાભાઈના સમર્થનમાં 500 થી વધુ કાર્યકરો જોડાયા, 6 જેટલા પૂર્વ સુધરાયઈ સભ્યો આપમાં જોડાયા, જીવાભાઈ વોર્ડ નં 12-13 માં પેનલ સાથે ચૂંટણી લડશે

Gujarat/ચૂંટણી પહેલા અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી, 1.34 કરોડ બેનામી રૂપિયાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, રામોલ રીંગ રોડ પરથી પોલીસે કરી ધરપકડ, વડોદરાના ભાવેશ વાણંદ નામના ઈસમની ધરપકડ

Gujarat/સાણંદ GIDC પાસેથી બોગસ તબીબ ઝડપાયો, બોળમાં દવાખાનું ચલાવતા તબીબની ધરપકડ, અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે કરી ધરપકડ, ઘાટલોડિયાનો રમેશ લોહાણા તબીબ ઝડપાયો, 13 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

Gujarat/ગાંધીનગર તા. અને જી. પંચાયત માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, જીલ્લા પંચાયતની 27 બેઠક માટે 26 ઉમેદવારનું નામ જાહેર, 1 બેઠકના ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી, તાલુકા પંચાયતની 80 બેઠકના 77 ઉમેદવારનું નામ જાહેર 3 બેઠકના ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy