Gujarat/
મોરબી નગરપાલિકા ભાજપના 13 વોર્ડ માટે ઉમેદવાર કરવામાં આવ્યા જાહેર, પૂર્વ ન.પાના પ્રમુખ કેતન વિલપરાની ટિકીટ કપાઇ, જિ.મહામંત્રી જયરાજસિંહ જાડેજાને અપાઇ ટિકીટ, મહામંત્રી પદેથી રાજીનામુ આપે તેવી શક્યતા, ભાજપના ઉમેદવારના પત્ની, છોકરાને ટિકીટ
