આત્મહત્યા/ સુરત:ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થીનો આપઘાત ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે વિધાર્થીએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત કડોદરાના હરિહંતપાર્ક સોસાયટીની ઘટના સવારે ઘરના પંખામાં દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું કોઈ અગમ્ય કારણોસર મોતને વ્હાલું કર્યું ધો.12ની પરિક્ષા વિદ્યાર્થીએ આપી હતી

Breaking News