Gujarat/ તાપી 7 તા.પં.ની 124 બેઠકમાંથી 120 બેઠક પર નામ જાહેર, ડોલવણ તા.પં.ની 16 બેઠક પર, વ્યારા તા.પં.ની 20 બેઠક પર,  વાલોડ તા.પં.ની 16 બેઠક પર, ઉચ્છલ તા.પં.ની 16 પૈકી 14 બેઠક પર, કુકરમુંડા તા.પં.ની 16 બેઠક પર, સોનગઢ તા.પં.ની 24 પૈકી 23 બેઠક પર, નિઝર તા.પં.ની 16 પૈકી 15 બેઠક પર ભાજપના ઉમેદવારો જાહેર

Breaking News