Gujarat/
ન.પા,તા.પં,જી.પંમાં નામાંકનનો પાંચમો દિવસ, ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી પત્ર, ભાજપનાં ઉમેદવારો વિજય મુહુર્તમાં ભરશે નામાંકન, 28મી ફેબ્રુઆરીએ યોજાશે મતદાન, રાજ્યસભાની બે બેઠકો માટે 18મી સુધી ભરાશે ફોર્મ, ફોર્મ ભર્યા બાદ ઉમેદવારો શરૂ કરશે પ્રચંડ પ્રચાર
