Gujarat/
વડોદરા શહેરમાં ઉડ્યા દારૂબંદીના ધજાગરા, શહેરમાં બુટલેગરોનો પોલીસને ખુલ્લો પડકાર, શરાબની બોટલ સાથે બુટલેગરનો વિડિયો વાયરલ, રાવપુરા પો.સ્ટે.ની હદમાં બુટલેગર બન્યા બેફામ, વિશ્વામિત્રી ફાટક વિસ્તારનો વીડિયો હોવાની માહિતી
