Gujarat/
જૂનાગઢમનપા વોર્ડ-8માં અપસેટ, પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય, ભાજપના ઉમેદવારની ડિપોઝીટ પણ ડૂલ, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ખેલાયો જંગ, ભાજપને મળ્યા માત્ર 638 મત, કોંગ્રેસના ઉમેદવારનો 771 મતની સરસાઇથી વિજય, એનસીપીના ઉમેદવારને મળ્યા 3805 મત, કોંગ્રેસના ઉમેદવારને મળ્યા 4576 મત
