Gujarat/ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, પેટ્રોલમાં પ્રતિ લિટર 28 પૈસાનો વધારો, ડીઝલમાં પ્રતિ લિટર 37 પૈસાનો વધારો, સતત ભાવવધારાથી મોંઘવારીનો માર, દિલ્હીનાં શ્રીગંગાનગરમાં રૂ.100ને પાર પેટ્રોલનો ભાવ, સામાન્ય માણસને કમરતોડ મોંઘવારીનો માર

Breaking News