શિકાર કરનારા ઝડપાયા/
મોરબી:હળવદમાં રોઝડાનો શિકાર કરનાર પકડાયા કડિયાણા ગામ નજીક શિકાર કરતા ઝડપાયા સ્થાનિક લોકોએ ફોરેસ્ટની ટીમ સાથે રહી પકડયા બંદુક,કાર સહિતનો સામાન મળી આવ્યો બે લોકોને ગ્રામજનો અને ફોરેસ્ટ ટીમે ઝડપ્યા
