Gujarat/ પ્રદેશ ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, 20 સ્ટાર પ્રચારકોની યાદી કરાઈ જાહેર, કેન્દ્રમાંથી માત્ર સ્મૃતિ ઈરાની આવશે, પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી કરશે પ્રચાર, અલ્પેશ ઠાકોરનો પણ કરાયો સમાવેશ જીતુ વાઘાણી વધુ એક વખત બાકાત, પૂર્વ મંત્રીઓમાં રણછોડ રબારીનો કરાયો સમાવેશ

Breaking News