Gujarat/
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી જામનગરમાં, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ જશે જામનગર, મનપાની ચૂંટણીને લઈ કરશે ચૂંટણી પ્રચાર, ચાંદી બજારમાં જનસભાને કરશે સંબોધન, 21 ફેબ્રુઆરીએ મનપાની ચૂંટણી માટે મતદાન
