International/
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે થશે સંઘર્ષવિરામ, શુક્રવારે બપોરે સંઘર્ષવિરામ થવાના અહેવાલ, સત્તાવાર સૂત્રો તરફથી પુષ્ટિ થવાની બાકી, સંઘર્ષ શરૂ થવાના 12 દિવસ પછી સમજૂતી, અમેરિકા કરી રહ્યું છે સંઘર્ષવિરામની કોશિશ, ઈઝરાયેલે હુમલા ચાલુ રાખવાનું કહ્યું હતું
