Gujarat/
રાજ્યમાં 24 કલાકમાં 268 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં દર્દીનું નિપજ્યું મોત, 24 કલાકમાં 281 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 1,767 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,64,718 પહોંચ્યો
