Gujarat/ ડીસા ન.પા.માં આજે ફોર્મ ભરવા ઉમેદવારો ઉમટયા, 21 વર્ષની મૌસમ માળીએ ભાજપ તરફથી ભર્યુ ફોર્મ, BSCમાં નિરમા યુનિ. માં કરે છે અભ્યાસ, જિલ્લામા સૌથી નાની વયે ઉમેદવારી નોંધાવતી યુવતી

Breaking News