Patan News/ પાટણના હેડ કોન્સ્ટેબલે રૂ. 8.38 લાખની ઉચાપત કરી

પાટણના હેડ કોન્સ્ટેબલે રૂ. 8.38 લાખની ઠગાઈ કરી છે. કોન્સ્ટેબલ પોલીસ કેન્ટિનના રૂ. 8.38 લાખ ચાંઉ કરી ગયો છે. તેણે 2022-23માં ખરીદેલા ફટાકડાના રૂ. 8.38 લાખની ઉચાપત કરી હતી.

Gujarat Others Breaking News

Patan News: પાટણના હેડ કોન્સ્ટેબલે રૂ. 8.38 લાખની ઠગાઈ કરી છે. કોન્સ્ટેબલ પોલીસ કેન્ટિનના રૂ. 8.38 લાખ ચાંઉ કરી ગયો છે. તેણે 2022-23માં ખરીદેલા ફટાકડાના રૂ. 8.38 લાખની ઉચાપત કરી હતી. ફટાકડાના વેચાણમાંથી મળેલા નફામાંથી ઉચાપત કરવામાં આવી છે.

તેણે આ નફાના નાણા પોલીસ વેલફેર ફંડમાં જમા ન કરાવી ઉચાપત કરી હતી. હેડ કોન્સ્ટેબલની પત્ની આ હકીકત જાણતી હોવા છતાં પણ તેણે વાત છૂપાવી હતી. પ્રતાપભી અને ગીતાબેન સામે ફરિયાદ નોંધાઈ હતી.

મહિલા હેડ કોન્સ્ટેબલે સાચી હકીકત જાણતા હોવા છતાં પણ વાત છૂપાવી હતી. આ કેસની તપાસ ડીવાયએસપી કે.કે. પંડ્યાને સોંપવામાં આવી હતી. આ ઘટના દિવાળીના સમય દરમિયાન બની હતી અને તેનો પર્દાફાશ હવે થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ

આ પણ વાંચો: સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા

આ પણ વાંચો: હું સુસાઇડ કરું છું…મારા પ્રોફેસર મારી સાથે માનસિક સતામણી કરે છે અને….

આ પણ વાંચો: બનાસકાંઠા, સુરત,  તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી