અકસ્માત/
રાધનપુરઃ સાંતલપુરમાં ટ્રિપલ અકસ્માત બે ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત અકસ્માતમાં બાઇક ચાલકનું મોત મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો અન્ય બે લોકો થયા ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા
