ઇસરો-પીએમ મોદી/ ISRO કમાન્ડ સેન્ટર પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ISROના વૈજ્ઞાનિકો સાથે પ્રધાનમંત્રીએ કરી મુલાકાત, ટિમ ચંદ્રયાન-3 ના વૈજ્ઞાનિકોની પણ કરી મુલાકાત, ચંદ્રયાન-3ની સફળતા માટે તમામને અભિનંદન આપ્યા, દેશના વૈજ્ઞાનિકોએ દેશને મોટી ભેટ આપી: મોદી, દેશના વૈજ્ઞાનિકો પર સમગ્ર દેશને ગર્વ: PM મોદી, વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરવા હું ઉત્સુક છું: PM મોદી, ભારતનું ગૌરવ છે ISRO ના હોનહાર વૈજ્ઞાનિકો: મોદી, દેશના વૈજ્ઞાનિકોએ મોટી સિદ્ધિ મેળવી: PM, બેંગ્લુરુના રાજમાર્ગો પર PM મોદીનો ભવ્ય રોડ-શૉ, એરપોર્ટથી ISRO સેન્ટર સુધીનો ભવ્ય રોડ-શૉ, થોડીવારમાં ISRO સેન્ટર પહોંચશે પ્રધાનમંત્રી, PM ને આવકારવા ISROમાં ભારે ઉત્સુકતા, ચંદ્રયાન-3ની ટીમને PM પાઠવશે શુભેચ્છા 

Breaking News