Patan News : પાટણમાં કોનાલમાં નાહવા ગયેલા યુવકનું પગલ લપસી જવાથી મોત નીપજ્યું હતું. જેને પગલે પરિવારમાં માતમ ફેલાઈ ગયો હતો.રાધનપુર ખાતે ધુળેટીના પરવાના દિવસે જ આ ગોઝારી ઘટના બની હતી. કેનાલમાં નાહવા જતા યુવકનો અચાનક પગ લપસતા તેનું મોત નીપજ્યુ હતું.
પ્રાથમિક તપાસમાં મોટા ઠાકોર વાસનો યુવક કેનાલના પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં ઠાકોરવાસ ખાતે રહેતા 18 વર્ષીય રમેશ લાલાભાઈ ઠાકોરનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. પરિવારનો વ્હાલસોયો દીકરો મોતને ભેટતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે.
આ પણ વાંચો:ટ્રક પાછળ જીપ ઘુસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોતના CCTV આવ્યા સામે
આ પણ વાંચો:ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, 4નાં મોત
આ પણ વાંચો:ધરમપુર ખાતે અકસ્માત સર્જાતા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત