Gujarat/ વડોદરાઃ કોર્પોરેશન ખોરાક શાખા આવી એક્શનમાં, હોળી-ધુળેટીના તહેવારો નજીક આવતા તંત્ર એક્શનમાં, બે ટીમો દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ચેકિંગ, ધાણી, ચણા, ખજૂરના વેપારીઓને ત્યાં ચેકિંગ, અચાનક ચેકિંગ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ

Breaking News