Gujarat/ બનાસકાંઠા ભાભર ન.પા.ની ચૂંટણી મામલો કોંગ્રેસ તરફી સભ્યો MLA ગેનીબેનના શરણે, વોર્ડ નં.1,5 અને 6ના ઉમેદવારો પહોંચ્યા શરણે, હરીફ ઉમેદવારો પર પરિજનોને ધમકી આપવાનો આરોપ, ધાક ધમકી આપતા હોવાથી ગેની બેનના શરણે આવ્યા

Breaking News