Gujarat/
કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ માટે તામ્રધ્વજ સાહુ ગુજરાતમાં, નારાજ નેતાઓ, કાર્યકરોને મનાવવાનો પ્રયાસ, પ્રદેશ નેતાઓ સાથે તામ્રધ્વજ સાહુ કરશે બેઠક, ચૂંટણીમાં પ્રચાર-પ્રચારની રણનીતિ મુદ્દે ચર્ચા
