Gandhinagar News/ SMCને વધુ મજબૂત બનાવવા વધુને વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર ફાળવાયા

રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલને વધુ મજબૂત બનાવવા વધુને વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં કુલ નવ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ગુજરાત SMCમાં ફાળવણી થઈ છે.

Gujarat Vadodara Breaking News

Gandhinagar News: રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને વધુ મજબૂત બનાવવા વધુને વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં કુલ નવ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ગુજરાત SMCમાં ફાળવણી થઈ છે.

વડોદરા, બનાસકાંઠા અને સીઆઈડી ક્રાઇમના ચાર પોલીસ ઇન્સ્પેક્ટરને SMCમાં સમાવાયા છે. આના પગલે ખેડા, અમદાવાદ અને ભાવનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી થઈ છે. વડોદરા ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ SMCમાં બદલી કરવામાં આવી છે.

 આ ઉપરાંત કચ્છ પશ્ચિમના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની SMCમાં બદલી કરવામાં આવી છે. અનેક જિલ્લાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટરની SMCમાં બદલી કરવામાં આવી છે. ગગનદીપ ગંભીરે આ માટેના આદેશ આપ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે

આ પણ વાંચો: લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?

આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ