Gujarat/
રાજકોટઃ સોની બજારમાં બંગાળી કારીગરનો આપઘાત, બોઘાણી શેરીમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત, બે કિલોથી વેપારીઓનું સોનું હોવાથી વેપારીઓમાં ચિંતા, વિડીયોમાં તિજોરીમાંથી કાગળ જ નિકળતા ચિંતા, સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી
